Question
ચલ એટલે શું ?

Answer

ચલ એટલે એક મુળાક્ષર કે જે કોઈ યાદ્ચ્છિક અથવા અજ્ઞાત સંખ્યા દર્શાવે છે.
બીજગણિતમાં ચલનો ઉપયોગ કરીને ઘણાં મુશ્કેલ સમીકરણો ઉકેલી શકાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગુણોત્તર-શ્રેણી $\frac{1}{64}, \frac{1}{32}, \frac{1}{16}, \ldots$ નું આઠમું પદ શોધો.
અસમાન વર્ગ લંબાઈવાળા આવૃત્તિ$-$વિતરણમાં કાર્લ પિયર્સનની પદ્ધતિથી મળતાં વિષમતાંકના મૂલ્યનો વિસ્તાર જણાવો.
ગુણોત્તર શ્રેણી $0.1, 0.01, 0.001, ......$ નો સામાન્ય ગુણોત્તર શોધો.
અસતત ચલની વ્યાખ્યા આપો.
અસમાન વર્ગલંબાઈવાળું આવૃત્તિ$-$વિતરણ ક્યારે બનાવવું જોઈએ $?$
જ્યારે ખુલ્લા છેડાવાળા આવૃત્તિ$-$વિતરણ અને આવૃત્તિ-વિતરણમાં એક કરતાં વધુ બહુલક હોય ત્યારે વિષમતાંક કયા સૂત્રથી મેળવશો $?$
ગુણોત્તર-શ્રેણીની વ્યાખ્યા લખો.
પાસપાસેના સ્તંભોની આકૃતિ ક્યારે દોરવામાં આવે છે ?
બંને અંતિમ ચતુર્થકોની વચ્ચે કેટલા દશાંશકો આવશે ?
એક માહિતીના ત્રણ ચતુર્થકો $12, 20$ અને $15$ છે. તો ચતુર્થક વિચલન શોધો.