Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 6ગુજરાતીએક ઈડરનો વાણિયો2 Marks
Question
ચોર કેમ નાસી ગયા?
✓
Answer
ધૂળાએ હિંમત અને વિશ્વાસથી કામ લીધું. પોતાની પાસેનો ચાર કાટલાં ભરેલો કોથળો વીંઝવાથી ચોરોને બરાબરના ઘા વાગ્યા. ચોરોથી આ માર સહન ન થયો. ચોરોએ વિચાર્યું કે,'જો આ એકલો આટલો શક્તિશાળી હોય તો જ્યારે બારેય સાથી એકસાથે આવશે ત્યારે તો આપણી ઘોર ખોદાઈ જશે.' તેથી તેઓ જીવ લઈને નાસી ગયા.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.