MCQ
${\cos ^2}{76^o} + {\cos ^2}{16^o} - \cos {76^o}\cos {16^o} = $
  • A
    $-1/4$
  • B
    $1/2$
  • C
    $0$
  • $3/4$

Answer

Correct option: D.
$3/4$
(d) ${\cos ^2}{76^o} + {\cos ^2}{16^o} - \cos {76^o}\cos {16^o}$

$ = \frac{1}{2}\left[ {1 + \cos {{152}^o} + 1 + \cos {{32}^o} - \cos {{92}^o} - \cos {{60}^o}} \right]$

$ = \frac{1}{2}\left[ {2 - \frac{1}{2} + \cos {{152}^o} + \cos {{32}^o} - \cos {{92}^o}} \right]$

$ = \frac{1}{2}\left[ {\frac{3}{2} + 2\cos {{92}^o}\cos {{60}^o} - \cos {{92}^o}} \right]$

$ = \frac{1}{2}\left[ {\frac{3}{2} + \cos {{92}^o} - \cos {{92}^o}} \right]$

$ = \frac{3}{4}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક વર્ગમાં $100$ વિર્ધાથીમાંથી $70$ છોકરા છે કે જેની એક વિષયમાં સરેરાશ $75$ છે .જો વર્ગની કુલ સરેરાશ $72$ હોય તો છોકરીઓની સરેરાશ મેળવો.     
જો સમીકરણ $ax^2 + bx + c = 0$ ના બીજ $\alpha$,$\beta$ હોય તો, $\alpha \beta^2 + \alpha^2\beta + \alpha \beta$ ની કિંમત શું મળે?
$2\,{\sin ^2}\beta + 4\,\,\cos \,(\alpha + \beta )\,\,\sin \,\alpha \,\sin \,\beta + \cos \,2\,(\alpha + \beta ) = $
જો સંખ્યાઓ $ 2,3,a $અને $11$  નું પ્રમાણિત વિચલન $3.5$  હોય ,તો નીચેનામાંથી કયું સત્ય છે?
સમીકરણ $(5 + \sqrt 2 ){x^2} - (4 + \sqrt 5 )x + 8 + 2\sqrt 5  = 0$ ના બીજનો સ્વરિત મધ્યક મેળવો.
એક શ્રેણીના $2n$ અવલોકનો છે, જે પૈકી અડધા અવલોકનો $a$ અને પછી બાકીના અડધા અવલોકનો $-a$ છે. જો અવલોકનોનું પ્રમાણિત વિચલન $2$ હોઈ તો $|a|=.......$

બિંદુઓ $(4,8,10)$ અને $(6,10,-8)$ ને જોડતા રેખાખંડનું $YZ-$ સમતલ .......... ગુણોતારમાં વિભાજન કરે.
વક્ર $\frac{|\mathrm{x}|}{2}+\frac{|\mathrm{y}|}{3}=1$ ની બહારની બાજુના પ્રદેશ અને ઉપવલય $\frac{\mathrm{x}^{2}}{4}+\frac{\mathrm{y}^{2}}{9}=1$ ની અંદરની બાજુના પ્રદેશથી રચાતા વિસ્તારનું ક્ષેત્રફળ .......ચો.એકમ થાય  
પરવલય $4y^2 + 12x - 20y + 67 = 0$ નું નાભિ શું થાય ?
જો $\alpha ,\beta $ એ દ્વિઘાત સમીકરણ $a{{x}^{2}}+bx+c=0$ નાં ભિન્ન વાસ્તવિક બીજ હોય, તો $\lim_{x \rightarrow \alpha} \frac{1-\cos \left( a{{x}^{2}}+bx+c \right)}{{{\left( x-\alpha \right)}^{2}}}=......$