MCQ
$\cot x\cot 2x-\cot 2x\cot 3x-\cot 3x\cot x=..........$
  • $1$
  • B
    $2$
  • C
    $-1$
  • D
    $-2$

Answer

Correct option: A.
$1$
A

$\cot 3x=\cot(2x+x)$

$\frac{\cot 3x}{1}=\frac{\cot 2x\cot x-1}{\cot 2x+\cot x}$(સૂત્રનો ઉપયોગ કરતા)

$\Rightarrow \cot 3x\cot 2x+\cot 3x\cot x=\cot 2x\cot x-1$

$\Rightarrow \cot x\cot 2x-\cot 2x\cot 3x-\cot 3x\cot x=1$

તેથી માંગેલ જવાબ $1$ મળે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $\frac{1}{16}, a,b$ એ સમગુણોત્તર શ્રેણીમાં અને $\frac{1}{ a }, \frac{1}{ b }, 6$ એ સમાંતર શ્રેણીમાં છે, જ્યાં $a , b >0.$ તો $72( a + b )= .....$
$0$ થી $9$ અંકોનો પુનરાવર્તન સિવાય ઉપયોગ કરી આઠ અંકની કેટલી સંખ્યા બનાવી શકાય કે જે $9$ વડે વિભાજ્ય છે 
સમબાજુ ત્રિકોણના આધારનું સમીકરણ $x + y = 2$ હોય અને શિરોબિંદુ $(2, -1)$ હોય તો ત્રિકોણની બાજુની લંબાઇ મેળવો.
જો $2a + 3b + 6c = 0$ આપેલ હોય તો સમીકરણ $a{x^2} + bx + c = 0$ ના ઓછામાં ઓછો એક બીજ  . . .  અંતરાલમાં આવેલ હોય
સુરેખા $2x - 3y = 1$ એ વર્તૂળાકાર $x^2 + y^2 \leq 6$ વિસ્તાર ના બે ભાગ પાડે છે. જો$\,S\,\, = \,\,\left\{ {\left. {\left( {2,\,\,\frac{3}{4}} \right),\,\,\left( {\frac{5}{2},\,\,\frac{3}{4}} \right),\,\,\left( {\frac{1}{4},\,\, - \frac{1}{4}} \right),\,\,\left( {\frac{1}{8},\,\,\frac{1}{4}} \right)} \right\}} \right.$ હોય, તો ગણ $S$ ના બિંદુઓ પૈકી નાના ભાગની અંદર આવેલા માં બિંદુઓની સંખ્યા . . . . . . .
$20$ અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $10$ અને $2$ જણાયા છે. ફરીથી ચકાસતા, એવું માલુમ થાય છે કે એક અવલોકન $12$ ને બદલે ભૂલથી $8$ લેવામાં આવ્યું હતું તો સાચું પ્રમાણિત વિચલન ............ છે.
$22$ મી સદીના વર્ષને યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો $53$ રવિવાર હોય, તેવા વર્ષની સંભાવના કેટલી થાય ?
એક વર્ગમાં દસ છોકરાઓ $B_{1}, B_{2}, \ldots ., B_{10}$ અને પાંચ છોકરીઓ $G_{1}$, $G _{2}, \ldots, G _{5}$ છે. તો $B_{1}$ અને $B_{2}$ બંને એક સાથે એક સમૂહ માં ન આવે,તે રીતે ત્રણ છોકરીઓના કેટલા સમૂહ બનાવી શકાય?
$1$ થી $50$ ક્રમાંક ધરાવતી $50$ ટિકિટોને બરાબર ભેળવીને યાદચ્છિક રીતે $2$ ટિકિટોની પસંદગી કરવામાં આવે છે. પસંદ થયેલ બંને ટિકિટનો ક્રમાંક અવિભાજ્ય સંખ્યા ન હોય તેની સંભાવના $..........$ છે.
ધારોકે $A, B$ અને $C$ એ પરવલય $y^2=6 x$ પરનો ત્રણ બિંદુઓ છે અને રેખાખંડ $A B$ એ $C$ માંથી પસાર થતી અને $x$-અક્ષ ને સમાંતર એવી રેખા $L$ ને બિંદુુ $D$ માં મળે છે . ધારો કે  $A$ અને $B$ પરથી $L$ પરના લંબપાદ અનુક્રમે $M$ અને $N$ છે. તો $\left(\frac{A M \cdot B N}{C D}\right)^2$=................