Question
દેશું દેશું $.........$ ની જોડ, મારે ઘરે આવો ને.

Answer

પાસાં

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમગ્ર પરિવાર માટે એ $.........$ સમસ્યા બની જતી.
‘‘સૌ પોતપોતાની $.........$ અને $.........$ પ્રમાણે વહેંચીને ઘરનું કામ કરશો.''
શક$-$સરદારો અને યવનસામંતો ન છૂટકે મૈનેન્દ્રને અનુસર્યા ને $.........$ ને દંડવત્ કર્યા.
દિવાળીબેન ભીલનું માંદગીને કારણે $.........$ વર્ષની ઉંમરે અવસાન થયું.
નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં આજેય ગવાય છે.$.........$ ગહન ચિંતન હોય છે$. ($તેમાં, તારામાં, શામાં$)$
મોજાં ખડકની સાથે પછડાઈને જાણે પાણીનો પણ $.........$ થઈ જતો હોય તેમ નીચે પથરાતાં હતાં.
પ્રેમાળ જાનવર માટે એમના દિલમાં $.........$ બંધાઈ ગઈ હતી.
ગઈ $..........$ ફરી સાંપડે, ગયાં વળે છે વહાણ.
જળકમળ છાંડી જાને બાળ $...$ આ કવિતામાં $.........$ નાગનું નામ આવે છે.
દિવાળીબેન રૂપી કોયલે જ્યારે પણ ગાયું ત્યારે $.........$સર્જી દીધી.