Question
ધન વિષમ આવૃત્તિ વિતરણ એટલે શું $?$

Answer

આવૃત્તિ$-$ વિતરણના આવૃત્તિવક્રનો જમણી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય તો તે આવૃત્તિ $-$ વિતરણની ધન વિષમ આવૃત્તિ વિતરણ છે તેમ કેહવાય. આ લક્ષણને લીધે સમષ્ટિમાં ધન વિષમતા રહેલી છે તેમ કહેવાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

N વસ્તુઓમાંથી A વસ્તુ એ એક પ્રકારની સમસ્વરૂપ હોય, B વસ્તુઓ બીજા પ્રકારની સમસ્વરૂપ હોય અને બાકીની બધી વસ્તુઓ ભિન્ન હોય, તો કુલ N વસ્તુઓના ક્રમચય કેટલા થાય ?
વિધેય વ્યાખ્યાયિત થવા માટેની જરૂરી શરત જણાવો.
એક માહિતીનું પ્રમાણિત વિચલન $12$ છે. જો માહિતીના પ્રત્યેક અવલોકનને $3$ વડે ભાગવામાં આવે, તો મળતાં અવલોકનોનો પ્રમાણિત વિચલન શું થશે $?$
$(x+a)^{4}$ ના વિસ્તરણના સહગુણકો લખો.
નિદર્શ આગણકની વ્યાખ્યા આપો.
$(3x + 2a)^8$ ના વિસ્તરણમાં કેટલા પદો મળે $?$
અસતત આવૃત્તિ$-$વિતરણમાં $\frac{9(n+1)}{10}$ મા અવલોકનની કિંમતને શું કહેવાય $?$
$(x + a)^n$ માં $n = 5$ મૂકતાં વિસ્તરણના સહગુણકો લખો.
લોટરીની રીતમાં પક્ષપાત કે પૂર્વગ્રહ ન રહે તે માટે શી કાળજી લેશો $?$
સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત ન થઈ હોય તેવી માહિતી માટે મધ્યવર્તી સ્થિતિનું કયું માપ યોગ્ય ગણાય ?