Question
ધૂળા પાસે પહેલા બે સાથી હિંમત અને વિશ્વાસ હતા.

Answer

ખોટું 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અભિમન્યુને વિશ્વાસ હતો કે તે પોતે ચક્રવ્યૂહ તોડી શકશે.
બગસરામાં મેઘાણી કોઈક સગાને ત્યાં રહીને ભણતા હતા.
"ક્યાં ગયો પેલો લોકસાહિત્યવાળો ?" $–$ આ વાક્ય દુલા ભાયા કાગે ઝવેરચંદ મેઘાણી માટે કહ્યું હતું.
પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે 'ચારણકન્યા' ગીત રચ્યું
ઝવેરચંદ શરમાળ હતા પણ તેમને ઘણા મિત્રો હતા.
‘ચારણકન્યા’ ગીત મેઘાણીએ દુલા ભાયા કાગ પરથી લખ્યું છે.
દસ ગણવેશધારી છોટુના ઘરે આવીને તેને જમીન પર લઈ ગયા.
દરિયો ઈશ્વરનું વિશાળ દિલ છે.
છોટુના પપ્પાને ટીવીના પડદા પર દેખાતું ટપકું અવકાશયાન હોવાની દૃઢ શંકા હતી.
ધૂળો રસ્તાનો જાણકાર હતો, કદી ભૂલો ન પડે.