Question
ધૂળો વાણિયો ઈડર જવા નીકળ્યો હતો.

Answer

ખોટું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દૂધ માપ કરતાં વધારે રેડાયું એટલે ચાનો રંગ ભૂખરો રહ્યો.
ધૂળો રસ્તાનો જાણકાર હતો, કદી ભૂલે નહીં.
મૃદુલ ઘોષે અમદાવાદની સી. એન. આર્ટ્સ કૉલેજમાંથી ડિપ્લોમા કર્યો.
હીરવા અને ઓમનો ચા બનાવવાનો પ્રયત્ન પપ્પાને ગમ્યો નહિ.
સૌથી પહેલાં એક સો દસ વૃક્ષોમાંથી માત્ર સાડત્રીસ વૃક્ષો જ બચેલાં.
શિક્ષકો અને વિદ્યાર્થીઓની જબરી મહેનતના લીધે શાળા આશ્રમ જેવી લાગે છે.
હીરવા, ઓમ અને પપ્પાએ મળીને રાત્રિભોજન માટે ભાખરી અને શાક બનાવ્યાં.
અમે ઊંચ-નીચના ભેદ રાખીને પરસ્પર વેરઝેર રાખીએ છીએ.
શહેર-ગામ ચોખ્ખા થવાથી માખી-મચ્છર આવી જાય છે.
સર્વત્ર ચોખ્ખાઈનું રાજ ચાલવાથી તંદુરસ્તીનો ઝંડો લહેરાશે.