MCQ
દિલ્લી સલ્તનતનાં પ્રથમ મહિલા શાસક કોણ હતાં?
  • A
    મહેરુનીશા
  • B
    અર્જુમંદબાનુ
  • C
    નૂરજહાં
  • રઝિયા સુલતાના

Answer

Correct option: D.
રઝિયા સુલતાના
દિલ્લી સલ્તનતનાં પ્રથમ મહિલા શાસક રઝિયા સુલતાના હતાં. તેઓ ઇલ્તુત્મિશના પુત્રી હતાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જીવાશ્મિ કયા ખડકમાંથી બને છે $?$ 
પર્યાવરણનો કયો ઘટક સજીવ સૃષ્ટિને સૂર્યનાં પારજાંબલી કિરણોનું શોષણ કરી રક્ષણ કરે છે $?$
દિલ્લી સલ્તનતનો ક્યો સુલતાન દિલ્લીનાં બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા$-$લઈ જવા માટે વણજારાઓનો ઉપયોગ કરતો હતો $?$
તમે ખેડૂત છો, તો તમે તમારું ઉત્પાદન વેચવા ક્યાં જશો $?$ 
પશ્ચિમ અને મધ્ય ભારતની જનજાતિઓમાં સૌથી મહત્ત્વની જનજાતિ કઈ હતી $?$
આપણા દેશના પ્રથમ મહિલા વિદેશમંત્રી કોણ બન્યાં હતાં $?$
હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં બારમી સદી સુધી કોનું આધિપત્ય હતું?
જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ કયા પ્રદેશમાં થઈ ગયા $?$
જનજાતિના સભ્યોના જીવન પર કયાં પરિબળોની સૌથી વધુ અસર હતી $?$  
વિવિધ જાતિના નાના$-$મોટા ફેરિયાઓ એક ગામથી બીજા ગામે જઈ જાતે બનાવેલી કઈ કઈ ચીજવસ્તુઓ વેચતા હતા $?$