Question
દીપક નંદકાકાને શું કહે છે ?

Answer

દીપક નંદકાકાને કહે છે, ‘રખેવું ન બોલો, નંદકાકા, તમે બોલો છો ત્યારે મને એમ થાય છે કે જાણે મારા માથાનો પોટો ફૂટી ગયો અને સવારની જેમ દડદડ લોહી દડવા માંડ્યું.’

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ડૉ. કુરિયનનો જન્મ દિવસ $26$ નવેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે $?$
’ખેડા ડીસ્ટ્રીક મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લીમીટેડ ‘નામની સંસ્થા કુરિયનનાં આણંદ માં આગમન પહેલા કોના નેતૃત્વમાં કાર્યરત હતી?
ભદ્રંભદ્ર પારસીને ટિકિટ લીધા પછી શું કીધું ?
ગુજરાતના સુલતાનોના સમયમાં કોણે આક્રમણ કરીને દીવ જીતી લીધું હતું. ?
મહાબળેશ્વર જવા માટે સર્વજ્ઞભાઇ ટ્રાવેલ્સનો કેમ આગ્રહ રાખે છે?
પશ્ચિમના ઝરૂખા પાસે દીપક માં સૂતો છે ?
કુરિયનના આgiદમાં આગમન પહેલાં કઈ સંસ્થા સહકારી ક્ષેત્રે ચાલતી હતી ?
દીપકને અરીસામાં પાટો કેવો લાગે છે. ?
ડો. વર્ગીસ કુરિયને ‘નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ’ $(NDDB)$ની સ્થાપના કોની વિનંતીથી માન્ય રાખીને કરી.
રમઝુ મીરને કયા બે પાત્રો જોડે દિલ્લગી બંધાઈ ગઈ હતી ?