Question
દીપક નવ વાગે ફરવા જવાનો હતો.

Answer

ખરું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નાનાભાઈ એન્જિનિયરિંગના અભ્યાસ અર્થે વિલાયત ગયા હતા.
ત્રિભુવનદાસ તેમના મિત્રો સાથે ભેગા થતાં ત્યારે ક્યારેક રેવડી ખાતા કે મમરા ખાતા.
બાએ આપેલા પોટલામાંથી પૈસા નીકળ્યા.
હોટેલમાં બનેલી ઘટનાએ લેખકને તથા તેમના દુશ્મનોને ખોટી આદત સુધારવાનો પાઠ ભણાવ્યો.
દીપકના બંગલાની નીચે થી પસાર થતી વાનર સેનામાં દીપકની જય ગર્જી ઊઠે છે.
આબુમાં પ્રસિદ્ધ નખીલેક આવેલું છે.
આબુમાં અમદાવાદથી વધારે સહેલાણીઓ આવતી નથી.
અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ સ્વપ્નદૃષ્ટા હતા.
સણોસરાના માર્ગે કબ્રસ્તાન આવતાં રમઝુ મીરના પગ થંભી ગયા.
'જેઠીબાઈ' લોકકથામાં જેઠીબાઈનું વ્યક્તિત્વ મહત્ત્વનું નથી.