MCQ
$\frac{{\sin {{81}^o} + \cos {{81}^o}}}{{\sin {{81}^o} - \cos {{81}^o}}}$= 
  • A
    $cot9^o$
  • B
    $tan9^o$
  • C
    $cot54^o$
  • $tan54^o$

Answer

Correct option: D.
$tan54^o$
d
$E=\frac{1+tan\,9^o}{1-tan\,9^o} =tan\, 54^o$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક માણસ $4500$ ચલણી નોટોની ગણતરી કરે છે. ધારો કે $a_n $ નોટોની સંખ્યા દર્શાવે છે. તે $n$ મિનીટમાં ગણતરી કરે છે. જો $a_1$ = $a_2$ = … = $a_1$0 $= 150$ અને $a_{10}, a_{11},.....$  સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત $-2$  સાથે હોય, તો તેના દ્વારા બધી નોટોની ગણતરી કરવા માટે લાગતો સમય કેટલા .............. મિનિટ હશે ?
$5$ વ્યકિતઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી $2$ ચોક્કસ વ્યકિતઓ એક સાથે ન આવે ?
જો શ્રેણીનું $n$ મું પદ$T_n = 2n - 1$ હોય, તો $n$ પદોનો સરવાળો $S_n = ……$
પ્રથમ $20$ ધન પૂર્ણાંકોમાંથી યાદચ્છિક તે ત્રણ પૂર્ણાંકો પસંદ કરવામાં આવે છે. તેમનો ગુણાકાર યુગ્મ પૂર્ણાંક આવવાની સંભાવના $.............$ થાય.
$1, 2, 3, 4, 3, 2, 1$ અંકોનો ઉપયોગ કરી કેટલી સંખ્યાઓ બનાવી શકાય કે જેથી અયુગ્મ અંક હંમેશા અયુગ્મ સ્થાનમાં રહે ?
વિધેય $y = \frac{1}{{\sqrt {|x|\; - x} }}$ નો પ્રદેશ મેળવો.
$2, 4, 6, 8, 10$ નું વિચરણ શોધો.
બે સમતલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. બંને પાસા પર ભિન્ન પ્રાપ્તાંક આવે તેની સંભાવના ........ છે.
$\frac{{{1^3}}}{1}\,\, + \,\,\frac{{{1^3}\, + \,\,{2^3}}}{{1\,\, + 3}}\,\, + \,\,\frac{{{1^3}\, + \,{2^3}\, + \,{3^3}}}{{1\,\, + \,\,3\,\, + 5}}\, + \,\,....\,$ શ્રેઢી ના પ્રથમ $16$ પદોનો સરવાળો કેટલો થાય $?$  
$a$ ની કેટલી પૂર્ણાક કિમતો માટે સમીકરણ $x^2 -(2a + 3)x + a^2 + 3a = 0$ ના બંને બીજો અંતરાલ $(0,4)$ માં મળે