સામગ્રી તો સમાજની છે ને! (ગદ્ય) — Gujarati STD 10 — Question
Gujarat BoardEnglish MediumSTD 10Gujaratiસામગ્રી તો સમાજની છે ને! (ગદ્ય)1 Mark
Question
દંડની ટિકિટનું આ લોકોએ શું કર્યું ?
✓
Answer
દંડની ટિકિટની ફોટોસ્ટેટ નકલ કરીને દરેકે એક યાદગીરીરૂપે તેમની સાથે લીધી અને તેને તેમના ઓરડાની દીવાલ ઉપર ચોંટાડીને રાખી, કે જેથી તેઓ હવેથી કોઈ પણ વસ્તુનો બગાડ કરશે નહિ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.