Question
દ્રિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો $: 2x +y = 4$

Answer

આલેખ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક શંકુની ત્રિજ્યા 15 સેમી અને તિર્યક ઊંચાઈ 25 સેમી છે, તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.)
શંકુના પાયાનો વ્યાસ 10.5 સેમી અને તેની ત્રાંસી ઊંચાઈ 10 સેમી છે. તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
$ △ABC $ ની બાજઓ $AB, BC$ અને $CA $ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $P , Q$ અને $ R$ છે. જો $AB = 8.2$ સેમી, $BC = 6.4$ સેમી અને $CA = 7.5$ સેમી હોય, તો ચતુષ્કોણ $PBQR$ ની પરિમિતિ શોધો.
એક લંબઘનની લંબાઈ $15 $ સેમી , પહોળાઈ $12$ સેમી અને ઊંચાઈ $8$ સેમી છે , તો આ લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધો .
સંમેય સંખ્યાઓ $\frac{1}{4}$ અને $\frac{4}{5}$ ની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસંમેય સંખ્યાઓ શોધો.
દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો $: x + 2y = 6$
વિસ્તરણ કરો:
$(3 a+5 b)^3$
આપેલ સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો અને તેની દશાંશ અભીવ્યક્તિ જણાવો: $ 3\over13 $
સાદું રૂપ આપો : $ (3 + \sqrt{3} )(3 - \sqrt{3}) $
યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો :$ 66\times 74$