Gujarat BoardEnglish MediumSTD 7IDEAL - GUJRATIટીપાંની સફર1 Mark
Question
દરિયાનાં ટીપાંને શું ગમતું હતું?
✓
Answer
દરિયાનાં ટીપાંને દરિયામાંના ભાઈબંધો સાથે આમતેમ ફરવાનું, કોઈક માછલી પી જાય અને કાનમાંથી બહાર કાઢે, માછલી તેમનો પ્રાણવાયુ કાઢી લે એટલે તેમને પાછો મેળવવો પડતો, કોઈક મોટી માછલી એકસાથે લાખો ટીપાં પી જાય અને પછી દરિયાની બહાર માથું કાઢી ફુવારો ઉડાડે. આ બધું ગમતું હતું.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.