તડકીમાં ઘોરે પરપોટાજી ! — ગુજરાતી ધોરણ 6 — Question
Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 6ગુજરાતીતડકીમાં ઘોરે પરપોટાજી !1 Mark
Question
દુકાળની મૂછો કેમ બેવડ વળી ગઈ?
✓
Answer
પરપોટો જ્યારે આજુ અને બાજુ ગામ જાય છે ત્યારે તેને બંને ગામમાં કોઈ દેખાતું નથી. આ જોઈને દુકાળ એની મૂછમાં ને મૂછમાં એટલું હસે છે કે ઊછળી ઊછળી મૂછો બેવડ વળી ગઈ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.