Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું નિરૂપણ1 Mark
Question
એકમાપી આકૃતિઓનાં નામ આપો.
✓
Answer
એકમાપી આકૃતિઓનાં ચાર નામ છે જે નીચે મુજબ આપેલ છે . (1) સ્તંભાકૃતિ (2) પાસપાસે ના સ્તંભ દર્શાવતી સ્તંભાકૃતિ (૩) સદી વિભાજિત સ્તંભાકૃતિ (4)ટકાવરી વિભાજિત સ્તંભાકૃતિ
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.