Question
એકમાપી અને દિમાપી આકૃતિ વિશે ટૂંક નોંધ લખો.

Answer

    • એકમાપી આકૃતિ :
  • જયારે આપેલી માહિતી ના કોઈ એકજ ગુણલક્ષણ ધ્યાનમાં લઇને આકૃતિ દોરવામાં આવે છે ત્યારે તેને એકમાપીઆકૃતિ કહે છે .
  • એકમાપી આકૃતિ આપણે નીચેની ચાર આકૃતિ નો અભ્યાસ કરીશું :
    • એકમાપી આકૃતિ:
  • સ્તંભાકૃતિ
  • પાસપાસેની સ્તંભાકૃતિ
  • સદી વીભાજીત સ્તંભાકૃતિ
  • પ્રતિશત $($ટકાવારી$)$ વિભાજીત સ્તંભાકૃતિ
    • એકમાપી આકૃતિઓ એક જ પરિણામ રજુ કરવાં માટે વપરાય છે દ્વિમાપી આકૃતિ:
  • વર્તુળ આકૃતિ
  • વૃતાંશ આકૃતિ
  • તેમાં ફક્ત આકૃતિ ની ઉચાય અથવા પોહોળાઈ માંથી એકને જ ધ્યાન માં લેવામાં આવે છે .
  • જે માહિતી નો વ્યાપ મોટો હોય તો તેને આકૃતિ માં રાજુકારવા માંટે લંબાઈ અને પોહોળાઈ બને માપ ને દયાન માં લેવામાં આવે છે .
  • આમ કુલ માપને આકૃતિ ના ક્ષેત્રફળ બરાબર ગણીને દોરવામાં આવે છે.
  • તેથી આવી આકૃતિ ઓમાં ચોરસ ,લાબચોરસ , વતુળ ,વૃતાંશ જેવી આકૃતિ ઓ નો સમાવેશ કરીશકાય .
  • અહી આપેલ વર્તુળ આકૃતિ અને વૃતાશ આકૃતિ નો જ અભ્યાસ કરીશું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક કૉલેજમાં પ્રવેશ માટે દરેક વિદ્યાર્થીના $12$ મા ધોરણના ગુણને $40$ ભાર અને પ્રવેશ પરીક્ષાના ગુણને $60$ ભાર આપવામાં આવે છે. આ કૉલેજની મેરિટ યાદી પ્રમાણે વિદ્યાર્થીના ભારિત ગુણ $77 \%$ હોય તેને જ પ્રવેશ મળી શકે છે. એક વિદ્યાર્થીને $12$ મા ધોરણમાં $82 \%$ અને પ્રવેશ$-$પરીક્ષામાં $78 \%$ ગુણ મળેલ હોય, તો તેને આ કૉલેજમાં પ્રવેશ મળશે $?$
ચલ x નો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 10 અને 5 છે. જો y = 2x + 5 હોય, તો ચલ y નો ચલનાંક શોધો.
એક માહિતીના આવૃત્તિ$-$વિતરણ માટે જો $n=100, \Sigma f(x-140)=0, \Sigma f(x 140)^{2}=10,000$ અને બહુલક $147$ હોય, તો વિષમતાંક શોધો.
એક માહિતીનાં આવૃતિ-વિતરણ માટે જો $n=100, \Sigma f(x-140)=0, \quad \Sigma f(x-140)^2=10,000$ અને બહુલક 147 હોય, તો વિષમતાંક શોધો.
નીચેની માહિતી પરથી મધ્યક, મધ્યસ્થ અને બહુલકની સરખામણી કરો
$x$ $0$ $1$ $2$ $3$ $4$ $5$ $6$
$f$ $12$ $22$ $40$ $15$ $6$ $4$ $1$
જો ${ }^{n} \mathrm{P}_{\mathrm{r}} \div{ }^{n} \mathrm{C}_{\mathrm{r}}=24$ હોય તો $n$ ની કિંમત શોધો.
એક વ્યક્તિ વર્ષના પ્રથમ મહિના જાન્યુઆરીમાં $2300$ દાન કરે છે. ત્યાર બાદ પછીના દરેક મહિને $–$ અગાઉના મહિના કરતાં બમણી રકમનું દાન કરે છે, તો વર્ષના અંતે તેણે કુલ કેટલી રકમનું દાન કર્યું હશે $?$
જો ગુણોત્તર$-$શ્રેણીમાં પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર અનુક્રમે $7$ અને $2$ હોય તો છઠ્ઠું પદ શોધો.
હૉકીની એક ટુર્નામેન્ટમાં $16$ મૅચમાં થયેલા ગોલની સંખ્યાનું વિતરણ આપેલું છે. આ માહિતી પરથી મૅચદીઠ ગોલની સંખ્યાનું સરેરાશ વિચલન શોધો.
ગોલની સંખ્યા $1$ $2$ $3$ $4$ $5$
મૅચની સંખ્યા $1$ $4$ $6$ $4$ $1$
ચલ $x$ નાં અવલોકનોના વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન અનુક્રમે $10, 2, 3$ અને $5$ છે. જો $y = 5x + 3$ હોય, તો ચલ $y$ ના વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન શોધો.