Question
$F =\left(\frac{9}{5}\right) C +32$ માં C = 45 હોય, તો F = _________

Answer

113

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ચક્રીય ચતુષ્કોણ $\text{ABCD}$ માં જો $\angle A =85^{\circ}$ હોય, તો $\angle C  = ..........(85^\circ , 95^\circ , 105^\circ)$
બિંદુ $(0, -5)$ એ કિરણ $........$ પર આવેલ છે. $(OX, OY, OY')$
લંબચોરસના વિકર્ણો $..............$ હોય છે.
જો $(-2,-3)$ એ સમીકરણ $ax-5y=21$ નો એક ઉકેલ હોય , તો $a= ............. .$
$ \triangle XYZ $ માં જો $ XY > XZ > YZ, $ તો ત્રિકોણનો સૌથી મોટા માપનો ખૂણો $........$ છે. $ (\angle X, \angle Y, \angle Z) $
દ્રીચલ સુરેખ સમીકરણ $ax+by+c=0$ માટે જો $c=0$ હોય તો તેનો આલેખ હમેશા $...........$ માથી પસાર થાય.
ચતુષ્કોણ $ \text{ABCD}$ માં $ \angle A ; \angle B : \angle C : \angle D = 3 : 5 : 6 : 4 $ હોય, તો $\text{ABCD} .............$ ચતુષ્કોણ છે. $($સમબાજુ, સમાંતરબાજુ , ચક્રીય$)$
બિંદુ જો $\angle X O Y$ ના અંદરના ભાગમાં હોય, તો તે $................$ ચરણમાં છે. $($પ્રથમ, દ્રીતીય, તૃતીય$)$
ઘનને $...........$ પરિમાણ હોય છે$. ($એક, બે, ત્રણ$)$
જો $(3,2)$ એ સમીકરણ $5x-ay=7$ નો એક ઉકેલ હોય ,તો $a= ........... .$