MCQ
$f( x )=\sqrt{3} \sin x -\cos x$ નું મહત્તમ મૂલ્ય............છે.
  • A
    4
  • B
    $-4$
  • C
    $-2$
  • 2

Answer

Correct option: D.
2
2

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સીમિત શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ $A(3,3), B(20,3),$ $\mathrm{C}(20,10), \mathrm{D}(18,12)$ અને $\mathrm{E}(12,12) .$ છે. હેતુલક્ષી વિધેય $z=2 x+3 y$ ની મહત્તમ કિંમત.. 
જો $3 f(x)-2 f\left(\frac{1}{x}\right)=x,$ તો $f'(2)=\ ......$
વિધેય $f(x) = \;|px - q|\; + r|x|,\;x \in ( - \infty ,\;\infty )$, કે જ્યાં $p > 0,\;q > 0,\;r > 0$ ની ન્યૂનતમ કિમંત ધારો કે માત્ર એકજ બિંદુએ મળે જો  . . . 
જો $f(\theta)$ એ રેખા $( \sqrt {\sin \theta } )x + (  \sqrt {\cos  \theta })y +1 = 0$ નુ ઉંગમબિંદુ થી અંતર હોય તો $f(\theta)$ નો વિસ્તાર મેળવો. 
$\int_{ - 1}^1 {x{{\tan }^{ - 1}}x\,dx}   = . . .$
જો સમીકરણ સંહિતા 

$x+y+z=2$

$2 x+4 y-z=6$

$3 x+2 y+\lambda z=\mu$ ને અનંત ઉકેલો હોય તો 

વિધેય $f(x) = \frac{{x + 1}}{{{x^2} + x - 12}}$ એ . . . . બિંદુએ અસતત છે.
જો $f(x)$ એ સતત અને વિકલનીય વિધેય છે કે જે $f(x).f(f(x)) = x^2 + 1, \, f(1) = 2, \,f'(1) = k$ પાલન કરે છે તો $f'(2)$ મેળવો.
એક પદાર્થકણ પર બે બળ $4\hat i + \hat j - 3\hat k$ અને $3\hat i + \hat j - \hat k$ લાગવાથી તેનું $\left( {1,2,3} \right)$ બિંદુએથી $\left( {5,4,1} \right)$ બિંદુએ સ્થાનાંતર થાય, તો થયેલ કાર્ય $ ............ .$
જો $u = {\tan ^{ - 1}}(x + y),$ તો $x{{\partial u} \over {\partial x}} + y{{\partial u} \over {\partial y}} = $