મજા તો માળિયામાં, કાતરિચામાં — કેકારવ ધોરણ 5 — Question
Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 5કેકારવમજા તો માળિયામાં, કાતરિચામાં2 Marks
Question
ફિયોનાને ‘બિચારી' કેમ કહી છે $?$
✓
Answer
ફિયોનાને બે પેઢી પહેલાંનાં રૂઢિ $-$ રિવાજ મુજબ તેનાં દાદી અને મમ્મી ઉછેરતાં. તે ધમાચકડી, તોફાનમસ્તી બધાંથી સાવ અજાણ હતી. મોટા ઘરની છોકરી હોવાથી તેને બહાર રમવા જવા દેતા ન હતા. આખો દિવસ તેને ઘરમાં ભરાઈ રહેવું પડતું. તેને આયા સમયપત્રક મુજબ બધું કામ કરાવતી હતી. તેથી તેને ‘બિચારી’ કહી છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.