Question
ફૂંક મારીને ક્યાં વાજિંત્રો વગાડી શકાય છે?

Answer

શરણાઈ, પાવો, વાંસળી, સિસોટી, પિપૂડી, વાજું, બીન, રણશિંગું, ભૂંગળ, સેક્સોફોન વગેરે વાજિંત્રો ફૂંક મારીને વગાડી શકાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free