MCQ
$f(x) = \frac{{{x^2} + 34x - 71}}{{{x^2} + 2x - 7}}$ નો વિસ્તાર મેળવો.
  • A
    $[5, 9]$
  • $( - \infty ,\;5] \cup [9,\;\infty )$
  • C
    $(5, 9)$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: B.
$( - \infty ,\;5] \cup [9,\;\infty )$
(b) Let $\frac{{{x^2} + 34x - 71}}{{{x^2} + 2x - 7}} = y$

$ \Rightarrow \,\,{x^2}(1 - y) + 2\,(17 - y)\,x + (7y - 71) = 0$

For real value of $x,\,\,{B^2} - 4AC \ge 0$

$ \Rightarrow \,\,{y^2} - 14y + 45 \ge 0\,\, \Rightarrow y \ge 9,\,\,y \le 5$ .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સમતલમાં આવેલ લંબ રેખાઓથી બિંદુના અંતરનો સરવાળો $1$ થાય તો બિંદુના બિંદુપથનું સમીકરણ મેળવો.
$\lim _{n \rightarrow \infty} \frac{\left(1^2-1\right)(n-1)+\left(2^2-2\right)(n-2)+\ldots .+\left((n-1)^2-(n-1)\right) \cdot 1}{\left(1^3+2^3+\ldots .+n^3\right)-\left(1^2+2^2+\ldots . .+n^2\right)}$ ની કિમંત મેળવો.
અહી $m_{1}, m_{2}$ એ ચોરસની પાસપાસને બાજુઓના ઢાળ છે કે જેથી $a^{2}+11 a+3\left(m_{2}^{2}+m_{2}^{2}\right)=220$ થાય. જો ચોરસનું એક શિરોબિંદુ $(10(\cos \alpha-\sin \alpha), 10(\sin \alpha+\cos \alpha))$  છે કે જ્યાં $\alpha \in\left(0, \frac{\pi}{2}\right)$ અને એક વિકર્ણનું સમીકરણ  $(\cos \alpha-\sin \alpha) x +(\sin \alpha+\cos \alpha) y =10$ હોય તો  $ 72\left(\sin ^{4} \alpha+\cos ^{4} \alpha\right)+a^{2}-3 a+13$ ની કિમંત મેળવો.
$\mathop {\lim }\limits_{x \to 1} \frac{1}{{|1 - x|}} = $
ધારો કે વર્તૂળો $x^2 + (y - 1)^2 = 9, (x - 1)^2 + y^2 = 25$ છે, કે જેથી
જો $tan\, \alpha = \frac{{{x^2} - x}}{{{x^2} - x + 1}}$ અને $tan \, \beta =$ $\frac{1}{{2{x^2} - 2x + 1}}$ $(x \ne 0, 1)$, જ્યાં $0 < \alpha , \beta < \frac{\pi }{2}$ હોય તો $tan(\alpha + \beta )$  =
જો સમગુણોત્તર શ્રેણીના $n$ પદોનો સરવાળો $S_n$ હોય, જેનું પ્રથમ $a$ પદ અને સામાન્ય ગુણોતર $r$ તો $S_1 + S_3 + S_5 + … + S_{2n-1}$ નો સરવાળો કેટલો થાય ?
જો $\frac{1}{98!}+\frac{1}{99!}= \frac{x^3}{100!}$ તો $x = ..............$
જો $a,b,c$ અને $u,v,w$ એ સંકર સંખ્યા છે કે જે બે ત્રિકોણના શિરોબિંદુઓ દર્શાવે છે કે જેથી $c = (1 - r)a + rb$ અને $w = (1 - r)u + rv$, કે જ્યાં $r$ એ સંકર સંખ્યા છે, તો બંને ત્રિકોણ . . . .
જો  $A = \{ x:{x^2} - 5x + 6 = 0\} ,\,B = \{ 2,\,4\} ,\,C = \{ 4,\,5\} ,$ તો $A \times (B \cap C)$ = . . . .