જો $\vec{a}, \vec{b}, \overrightarrow{ c }$ ત્રણ શુન્યેતર સદિશો હોય અને જો $\hat{n}$ એ $\vec{c}$ ને લંબ એવો એકમ સદિશ હોય,કે જેથી $\overrightarrow{ a }=\alpha \overrightarrow{ b }-\hat{ n },(\alpha \neq 0)$ અને $\overrightarrow{ b } \cdot \overrightarrow{ c }=12$ થાય,તો $|\vec{c} \times(\vec{a} \times \vec{b})|=...........$.
→$\vec a ,\;\vec b ,\,\vec c $ ત્રણ સદીશો છે કે જેથી $\vec a + \;\vec b + \,\vec c \, = \,\,\vec 0 ,\,\,|\vec a |\,\, = \,\,1,\,\,|\vec b |\,\, = \,\,2,\,\,|\vec c |\,\, = \,\,3,$ તો , $\vec a .\,\,\vec b \,\, + \;\,\vec b .\,\,\vec c \,\, + \,\,\vec c .\,\,\vec a \, = \,.....$
→