Question
ઘન વિષમતા અને ઋણ વિષમતાનો તફાવત મુદ્દાસર અને આકૃતિ સહિત આપો.

Answer

Get the step-by-step solution for this question inside the Vidyadip app.

Get the answer in the app

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક વ્યક્તિ વર્ષના પ્રથમ મહિના જાન્યુઆરીમાં ₹ 300 દાન કરે છે. ત્યાર બાદ પછીના દરેક મહિને - અગાઉના મહિના કરતાં બમણી રકમનું દાન કરે છે, તો વર્ષના અંતે તેણે કુલ કેટલી રકમનું દાન કર્યું હશે ?
એક વ્યક્તિ કોઈ એક કંપનીના જુદાં જુદાં $10$ મોબાઇલ હેન્ડસેટમાંથી $3$ મોબાઇલ હૅન્ડસેટ ખરીદવા ઇચ્છે છે. પરંતુ $2$ મોબાઇલ હેન્ડસેટ તે વ્યક્તિના બજેટમાં સમાય તેવા નથી. તો તે વ્યક્તિ પાસે $3$ જુદાં જુદાં હૅન્ડસેટ ખરીદવાના કુલ કેટલા વિકલ્પો રહેશે $?$
જો ગુણોત્તર$-$શ્રેણીમાં પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર અનુક્રમે $7$ અને $2$ હોય તો છઠ્ઠું પદ શોધો.
પદિક નિદર્શનના લાભ અને ગેરલાભ લખો.
બે સંખ્યાઓનો ગુણોત્તર મધ્યક 2 છે. જો એક સંખ્યા બીજી સંખ્યાની 4 ગણી હોય, તો તે સંખ્યાઓ શોધો.
$\text{SHLOKA}$ શબ્દના બધા જ અક્ષરોની એવી કેટલી ગોઠવણીઓ કરી શકાય કે જેમાં સ્વર એક સાથે જ આવે $?$
એક આવૃત્તિ$-$વિતરણ માટે $j=0.2, Q_{1}=30 $ અને $M=40$ છે, તો $Q_{3}$ શોધો.
આંકડાશાસ્ત્રના અભ્યાસમાં વર્ગીકરણની જરૂરિયાત શા કારણે છે ?
એક શાળામાં 4 શિક્ષકો, 4 છોકરાઓ, 2 છોકરીઓ અને આચાર્યને ગ્રૂપ ફોટા માટે એક હારમાં એવી રીતે ગોઠવવાના છે કે જેથી બંને છેડાની બબ્બે ખુરશીઓમાં ફક્ત છોકરાઓ જ ગોઠવાય અને છોકરીઓનું સ્થાન કોઈ પણ છોકરાની પાસે ન હોય તેમજ આચાર્યને બરાબર મધ્યમાં ગોઠવવાના હોય, તો આવી ગોઠવણી કેટલી રીતે થઈ શકે ?
એક બૉક્સમાં $4$ કાળી, $3$ લાલ અને $6$ વાદળી રંગની પેન છે. તેમાંથી $2$ પેન કેટલી રીતે પસંદ કરી શકાય કે જેથી તેમાં,
$(i)$ બંને પેન એક જ રંગની હોય $?$
$(ii)$ બંને પેન જુદા$-$જુદા રંગની હોય $?$