Question
ગમે તે બે સ્થાનીય સરેરાશના માપ જણાવો.

Answer

સ્થાનીય સરેરાશના માપ નીચે પ્રમાણે છે $: (1)$ મધ્યસ્થ અને $(2)$ ચતુર્થકો

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્ગોની સંખ્યાનો આધાર શાના પર રહેલો છે ?
વિધેયના મુખ્ય પ્રકારો જણાવો.
જો આવૃત્તિ$-$વિતરણમાં $\overline{ x } < M < M_0$ હોય તો તે આવૃત્તિ$-$વિતરણની વિષમતાનો પ્રકાર જણાવો.
વર્ગનું ઉર્ધ્વસીમાબિંદુ એટલે શું $?$
બે કે તેથી વધુ સમષ્ટિના તુલનાત્મક અભ્યાસ માટે વિષમતાનું કયું માપ ધ્યાનમાં લેવાય છે ?
એક ચલનાં અવલોકનોનો બહુલક $11$ છે. પાછળથી એક અવલોકન ઉમેરવામાં આવ્યું જેની કિંમત $11$ છે. સુધારેલ બહુલક મેળવો.
અધઃસીમા અને ઊર્ધ્વસીમા એટલે શું ?
$(x + a)^n$ ના વિસ્તરણના $n + 1$ પદોના સહગુણકો લખો.
જો 25 અવલોકનો માટે મધ્યકમાંથી લીધેલાં વિચલનોના વર્ગોનો સરવાળો 400 હોય, તો પ્રમાણિત વિચલન કેટલું થાય ?
જો ત્રણ અંકો ધરાવતી યાદચ્છિક સંખ્યાઓ આપેલી હોય અને સમષ્ટિનું કદ બે અંકોમાં હોય, તો નિદર્શ પસંદ કરવા યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કેવી રીતે થશે ?