MCQ
ગણ $\{1, 2, 3\}$ ના ઉચિત ઉપગણની સંખ્યા મેળવો.
  • A
    $8$
  • B
    $6$
  • $7$
  • D
    $5$

Answer

Correct option: C.
$7$
c
(c) Number of proper subsets of the set $(1, 2, 3) =$${2^3} - 1 =7$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\frac{1}{p+q},\,\frac{1}{r+p}\,\,$ અને $\frac{1}{q+r}\,$ સમાંતર શ્રેણીમાં હોયતો.........
ધારો કે  $A =\{ x \in R :| x +1|<2\}$ અને  $B=\{x \in R:|x-1| \geq 2\}$ તો નીયેના પૈકી કયું વિધાન સાચું નથી?
$'ALLAHABAD' $ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરી કેટલા શબ્દો બનાવી શકાય ?
પરવલયના કોઈ આંતરિક બિંદુમાંથી વધુમાં વધુ કેટલા અભિલંબો દોરી શકાય.
સમ ગુણોત્તર શ્રેણીના પ્રથમ બે પદનો સરવાળો $12$ છે. ત્રીજા અને ચોથા પદનો સરવાળો $48$ છે. ગુણોત્તર શ્રેણીના પદો ક્રમિક રીતે ઘન અને ઋણ છે. તો પ્રથમ પદ કયું હોય ?
જો $A (4, -3), B (3, -2)$ અને $C (2, 8)$ ત્રિકોણના શિરોબિંદુઓ હોય, તો તેના મધ્યકેન્દ્રનું $y-$અક્ષથી અંતર કેટલું થાય ?
$\mathop {\lim }\limits_{x \to 1} \frac{{{x^2} - 1}}{{{{\sin }^2}\,x + \cos \,x\cos \,(x + 2) - {{\cos }^2}\,(x + 1)}}$ = 
સમીકરણ$\left( e ^{2 x }-4\right)\left(6 e ^{2 x }-5 e ^{ x }+1\right)=0$ નાં તમામ વાસ્તવિક બીજોનો સરવાળો .........છે.
જો $\sin A = \frac{1}{{\sqrt {10} }}$ અને $\sin B = \frac{1}{{\sqrt 5 }},$ કે જ્યાં $A$ અને $B$ એ ધન લઘુકોણ છે , તો $A + B = $
સમીકરણ $4x^2 + 3x + 7 = 0$ માટે જો $\alpha$ અને $\beta$ બીજો હોય તો $1/\alpha + 1/\beta = ……$