Question
ગણપતિ (વિનાયક - શિવ - বিষ্ণુ)
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.
| ‘અ’ વિભાગ | ‘બ’ વિભાગ | ઉત્તર |
| વડો | મધુર, મીઠી | |
| મધુરી | કાંઠો, કિનારો | |
| મોટો, મુખ્ય |
| ”અ” વિભાગ | ”બ” વિભાગ | ઉત્તર |
| કલેવર | વિસ્તાર, પસારો | |
| વ્યાપ | શ્રેષ્ઠ, ખાનદાન | |
| શરીર, ખોળિયું |
| “અ” વિભાગ | “બ” વિભાગ | ઉત્તરઃ |
| શોર | ભક્ત, સાધક | |
| ઉપાધિ | કોલાહટ, ઘોંઘાટ | |
| પીડા, આપદા |
| “અ” વિભાગ | “બ” વિભાગ | ઉત્તર |
| તાતા – | ગરીબ, સાલસ | |
| રાંક – | પિતા, બાપ | |
| ખ્યાતિ, નામના |
| “અ” વિભાગ | “બ” વિભાગ | ઉત્તર |
| વાચા | દુવાઈ, શપથ | |
| આણ | દુશ્મન, શત્રુ | |
| વાણી, બોલી |
| “અ” વિભાગ | “બ” વિભાગ | ઉત્તરઃ |
| જરી | ભરપૂર, ભરેલું | |
| સભર | દેવી, અદ્ભુત | |
| જરા, થોડું |
| “અ” વિભાગ | “બ” વિભાગ | ઉત્તરઃ |
| પિશુન | હલકું, ઊતરતું | |
| હીન | અપમાન, અવગણના | |
| અદ્ભુત, દિવ્ય |
| “અ” વિભાગ | “બ” વિભાગ | ઉત્તરઃ |
| મહોર | કઠિન, અઘરા | |
| ઠેસ | મોજું, કલ્પના | |
| કપરા | ઠોકર, લાત | |
| છાપ, સિક્કો |
| ‘અ’ વિભાગ | ‘બ’ વિભાગ | ઉત્તર |
| ભૂમિ | કાલિંદી, યમુના | |
| જમુના | મોટો, મુખ્ય | |
| પૃથ્વી, જમીન |