Question
ગોપી શા માટે ભરઊંઘમાંથી ઝબકીને જાગી?

Answer

ગોપી પોતાની શેરીમાંથી મોરલી વગાડીને પસાર થતાં શ્રીકૃષ્ણને જોવા ભરઊંઘમાંથી ઝબકીને જાગી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free