Question
ગુણાકાર કરો: $15 \times \frac{3}{5}$

Answer

$9$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અજ્ઞાત ચલ $x$ અને $y$ શોધો $: \frac{4}{9} = \frac{x}{36}= \frac{20}{y}$
એક વર્તુળનો પરિઘ $31.4$ સેમી છે. તેની ત્રિજ્યા અને ક્ષેત્રફળ ગણો. ($π = 3.14$ લો.)
આપેલ બીજગણિતીય પદાવલિ $3n + 2$ નો ઉપયોગ કરી નંબર પેટર્નથી $5$ મું પદ$, 10$ મું પદ$, 100$ મું પદ મેળવો.
$ 2^3 $ અને $ 3^2 $ મોટી સંખ્યા કઈ છે તે ગણતરી કરી શોધો.
સાદું રૂપ આપીને નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો $: \frac {3^7 \times c^5}{9 \times c^3} $
આપેલી પદાવલિઓનું સાદું રૂપ આપી $x = 2$ માટે કિંમત શોધો $: 4 (2x - 1) + 3x + 11$
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: (- 5)^5 \times (-5)^5 $
આપેલી પરિસ્થિતી મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો : સંખ્યાના એક પંચમાંશ ભાગમાંથી $4$ બાદ કરતાં $3$ મળે.
ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદું રૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો $: a^3 \times a^2$
નીચેના સમીકરણો ઉકેલો :
$1) \frac{3p}{4} = 6$       $2) 3s = -9  $     $3) 3s + 12 = 0$       $4) 3s = 0$