Question
ગુણાકાર કરો.$3\frac{4}{7} \times \frac{3}{5}$
 

Answer

$ 2\frac{1}{7}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી શોધો : $70 \times (-19) + (-1) \times 70$
મોટી સંખ્યા ગણતરી કરી શોધી કાઢો : $ 5^3 $અને $ 3^5 $
સમાંતરબાજ ચતુષ્કોણ $\text{ABCD}$ માં $\text{BC} = 8$ સેમી અને વેધ $\text{AM} = 18$ સેમી છે. જો $\text{CD} = 16$ સેમી હોય, તો વેધ $\text{AN}$ શોધો.
પેટર્નમાં વધુ ચાર સંમેય સંખ્યાઓ લખો : $ (\frac{-2}{3}), (\frac{2}{-3}), (\frac{4}{-6}), (\frac{6}{-9}) $,…
જેની પરિમિતિ $260$ મીટર છે તેવા ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધો.
વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી શોધો :$ (- 49) \times 18$
અનિતા તેના માસિક પગારમાંથી $15\%$ બચત કરે છે. જો અનિતા દર મહિને રૂ. $6000$ બચાવે, તો તેનો પગાર કેટલો હશે ?
ચડતાક્રમ માં ગોઠવો: $\frac{1}{2}, \frac{1}{3}, \frac{1}{4}, \frac{1}{5}$
ત્રિકોણના ત્રણ ખૂણા $1 : 2: 3$ ના પ્રમાણમાં છે. ત્રણે ખૂણાના માપ શોધો અને ત્રિકોણનો પ્રકાર જણાવો $:$
એક ત્રિકોણના બહિષ્કોણનું માપ $70^\circ $ છે અને તેના એક અંત:સંમુખકોણનું માપ $25^\circ $ છે. બીજા અંત:સંમુખકોણનું માપ શોધો $:$