Question
ગુણાકાર કરો: $\frac{6}{25} \times \frac{5}{9}$

Answer

$\frac{2}{15}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સરવાળો કરો : $\frac{-7}{5}$ અને $\frac{-4}{3}$
નીચેની આકૃતિઓમાં $X$ અને $Y$ નાં મૂલ્યો શોધો.
$a = -3, b = 2, c = -4$ હોય, તો નીચેનાં પરિણામો ચકાસો. $(i) a + b = b + a$       $(ii) a - b ≠ b - a$     $(iii) a - (-a) = a + b$        $(iv) a \times b = b \times a$
નીચે આપેલા સમીકરણની બાજુમાં આપેલ ચલની કિંમત તે સમીકરણમાં મૂકીને ચકાસો કે સમીકરણની સમતા જળવાય છે કે નહિ $:
15x - 2 = 13 (x = - 3)$
$12$ સેમી વ્યાસવાળા અર્ધવર્તુળના વ્યાસ સાથેની પરિમિતિ શોધો.
નીચેના ખુણાઓના કોટિકોણ જણાવો: $1) 61^\circ $      $2) 78^\circ $     $3) 24^\circ $      $4) 67^\circ $
નીચેની સંમેય સંખ્યાઓની વચ્ચે આવતી પાંચ સંમેય સંખ્યાઓ લખો $: - 1$ અને $0$
$24$ મીટર ઊંચી દીવાલ સાથે એક નિસરણી એવી રીતે ગોઠવી છે કે દીવાલથી નિસરણીનો નીચેનો છેડો $7$ મીટર દૂર રહે છે. તો નિસરણીની ઊંચાઈ શોધો.
શોધો : $2 \frac{1}{5} – \frac{-1}{3}$
પંચથી કાણા પાડેલ આકૃતિઓની નકલ કરો અને તેની સંમિતિની અક્ષ શોધો.: