Question
ગુણાકાર કરો : $(\frac{-6}{7}) \times \frac{7}{12}$

Answer

$(\frac{-1}{2})$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સોમવારે શ્રીનગરનું તાપમાન $(– 8)^\circ C$ હતું. મંગળવારે $2^\circ C$ તાપમાન ઓછું થયું. મંગળવારે શ્રીનગરનું તાપમાન કેટલું હશે ? વળી બુધવારે તાપમાન $4^\circ C$ વધી ગયું, તો બુધવારે તાપમાન કેટલું હશે ?
ગુણાકાર કરો: $12.85 \times 100=..........$
નીચેની માહિતી એક કારખાનાના $30$ કર્મચારીઓનું દૈનિક વેતન રૂપિયામાં દર્શાવે છે. માહિતી પરથી કર્મચારીઓના દૈનિક વેતનનું આવૃત્તિ-વિતરણ તૈયાર કરો : $40, 50, 60, 45, 80, 50, 55, 60, 80, 75, 50,  40, 50, 65, 75, 45, 65, 55, 55, 60, 60, 60, 65, 55, 75, 65, 45, 70, 70, 55$
$10$ વિધાર્થીઓનાં વજન કિગ્રામાં નીચે પ્રમાણે છે. આ માહિતીની સરાસરી (મધ્યક) શોધો : $30, 39, 35, 33, 39, 40, 31, 36, 35, 40$
$-14, 14$ માં કઈ સંખ્યા મોટી છે ?
ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો:
$1) 8y = 36$       $2) \frac{z}{3} = \frac{5}{4}$
$3) \frac{a}{5} = \frac{7}{15}$       $4) 20t = -10$
નીચેનાની કિંમત શોધો $: (i) \ 5^4 \ ( ii)\ (-2)^3 $
જો $x=1$ અને $y=-1$ હોય, તો નીચેની કિમતો શોધો $: x^{2}+x y+y^{2}$
જો $x = 2$ અને $y= -2$ હોય, તો નીચેની બહુપદીઓની કિંમતો શોધો $: 2x^2y^2-3xy+6$
સાદું રૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો :$ 2^0 \times 3^0 \times 4^0 $