Question
ગુણાકાર કરો: $0.02 \times 100=............$

Answer

$2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ખૂણાનો પૂરકકોણ તેનાથી ચોથા ભાગ છે, તો તે બંને ખુણાઓના માપ શોધો:
નીચેના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો :

આપેલ બીજગણિતીય પદાવલિ $10n – 10$ નો ઉપયોગ કરી નંબર પેટર્નથી $5$ મું પદ $, 10$ મું પદ$, 100$ મું પદ મેળવો.
નીચેની સંખ્યાઓને ધન સંમેય સંખ્યા અને ઋણ સંમેય સંખ્યાઓમાં વર્ગીકૃત કરો : $(\frac{-5}{4}), \frac{2}{3}, (\frac{-9}{5}), (\frac{8}{-3}), (\frac{-1}{74}), 3, {-12}, (\frac{-9}{4}), (\frac{-13}{-10})$
નીચેની સંખ્યામાં કઈ સંખ્યા મોટી છે તે નક્કી કરો : $ 3^5 $ અને $ 5^3 $
$13$ અને $-19$ માંથી કઈ જોડી સમાન સંમેય સંખ્યાઓનું નિરૂપણ કરે છે ?
ગમે તે પાંચ સંમેય સંખ્યાઓ લખો : જેનો છેદ ઋણ હોય તેવી સંમેય સંખ્યાઓ
સમાંતરબાજુ ચતુષ્કોણ $\text{XYZW}$ માં $\text{YZ} = 8$ સેમી છે. જો ચતુષ્કોણનું ક્ષેત્રફળ $120\ cm^2$ હોય, તો વેધ $\text{XM}$ નું માપ શોધો.
એક શહેરની વસ્તી $25,000$ માંથી ઘટીને $24,500$ થઈ, તો ઘટાડાની ટકાવારી શોધો.
કઈ સંખ્યાના $75\%$ એટલે $15$ ?