Question
ગુણાકાર કરો: $3.71 \times 10=............$

Answer

$37.1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$4$ પદોવાળી ત્રણ પદાવલિઓ લખો.
$3.2 \div 0.08$
સમાંતરબાજુ ચતુષ્કોણ $\text{XYZW}$ માં $\text{XY} = 9$ સેમી અને વેધ $\text{WM} = 14$ સમી છે. જો વેધ $\text{WN} = 6$ સેમી હોય, તો $\text{YZ}$ શોધો.
નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખો $: 20,068$
સાદું રૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો :$ 2^0 \times 3^0 \times 4^0 $
ગમે તે પાંચ સંમેય સંખ્યાઓ લખો : જેનો અંશ ઋણ હોય તેવી સંમેય સંખ્યાઓ
$25$ ગુણની સામાન્ય જ્ઞાનની એક કસોટીમાં $9$ વિદ્યાર્થીઓએ નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે. માહિતીની સરાસરી(મધ્યક), મધ્યસ્થ અને બહુલક શોધો : $11, 20, 10, 19, 18, 16, 18, 14, 18$
સાદું રૂપ આપીને નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો $: (a^4 \times a)^3 $
સરવાળા કરો : $ \frac{-7}{10} + \frac{4}{5} $
આપેલી પદાવલિનું સાદું રૂપ આપી $a = 5$ અને $b = - 3$ માટે કિંમત શોધો $: 2(a^2 + ab) + 3 – ab$