Question
ગુણાત્મક માહિતી એટલે શું ?

Answer

→ જો ચલ લક્ષણ અ સંખ્યાત્મ્ક હોય તો તેને ગુણાત્મક ચલ કહેવામાં આવે છે.
→ ગુણધર્મો ના અવલોકન ના સમૂહ ને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ખુલ્લા છેડાવાળા આવૃત્તિ$-$વિતરણ માટે સરેરાશનું યોગ્ય માપ જણાવો.
એક સેફ લૉકરનો પાસવર્ડ ચાર જુદા-જુદા અંકથી બનાવવાનો છે. કથન આ પાસવર્ડ કેટલી રીતે બનાવી શકે ?
ગુણાત્મક માહિતી એટલે શું ?
વિધાનો સાચા છે કે ખોટાં તે જણાવો: બે સમષ્ટિમાંથી સમય, મૂલ્ય અથવા સ્થાનનો સમાન અંતરે એકમો પસંદ કરવામાં આવે તો, તે નિદર્શન યોજનાને સ્તરિત નિદર્શન યોજના કહેવાય.
પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીતો જણાવો.
${ }^{6} C_{0}+{ }^{6} C_{1}+\ldots . .+{ }^{6} C_{6}$ નું મૂલ્ય જણાવો.
10 અવલોકનોનું વિચરણ 81 છે. જો પ્રત્યેક અવલોકનને (-3) વડે ગુણવામાં આવે, તો મળતી માહિતીનું પ્રમાણિત વિચલન શોધો.
મધ્યવર્તી સ્થિતિ $($સરેરાશ$)$ નું આદર્શ માપ જણાવો.
સરેરાશ વિચલનની ગણતરીમાં મધ્યકથી મેળવાયેલા વિચલનોનો માનાંક શા માટે લેવામાં આવે છે ?
ખુલ્લા છેડાના વર્ગો હોય તેવા સતત આવૃત્તિ$-$વિતરણ માટે મધ્યવર્તી સ્થિતિના માપ તરીકે કઈ સરેરાશ મેળવી શકાય $?$