Question
ગુણોતરોના પદોને ટકાવારીમાં બદલો $:4 : 1$

Answer

પહેલા ભાગની ટકાવારી $80\%$
બીજા ભાગની ટકાવારી $20\%$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધાન સમીકરણ સ્વરૂપે લખો
$m$ ના ચાર ગણામાં $5$ ઉમેરતાં $17$ મળે છે.
$8 - 235$ ની બાદબાકી કરો.
$z$ ના $25\%,\  700$ છે. આપેલ માહિતી પરથી સમગ્ર જથ્થો શોધો $:$
સંમેય સંખ્યાઓ ચડતા ક્રમમાં લખો : $ -\frac{1}{2},-\frac{1}{3},-\frac{1}{4} $
એક વર્તુળાકાર ફૂલના બાગનું ક્ષેત્રફળ $314 m^2$ છે. બાગના કેન્દ્રમાં મૂકેલ પાણી છાંટવાનું મશીન, $12$ મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગ પર પાણી છાંટી શકે છે. આ મશીન આખા બાગને પાણી છાંટી શકે $?$ ($π = 3.14$ લો.)
આપેલ માહિતીનો મધ્યસ્થ અને બહુલક શોધો. : $35, 32, 35, 42, 38, 32, 34$
$24$ મીટર ઊંચી દીવાલ સાથે એક નિસરણી એવી રીતે ગોઠવી છે કે દીવાલથી નિસરણીનો નીચેનો છેડો $7$ મીટર દૂર રહે છે. તો નિસરણીની ઊંચાઈ શોધો.
એક ક્રિકેટરે $8$ દાવમાં નીચે મુજબ રન બનાવ્યા, $58, 76, 40, 35, 46, 45, 0, 100$ તો તેનો સરકારી સ્કોર (રન) શોધો.
કઈ મોટી સંખ્યા છે તે શોધો $: 3^4 $ અને $4^3$
બે પૂરકકોણમાંના મોટા ખૂણાનું માપ નાના માપ કરતાં $44^\circ $ વધારે છે . તેમનાં માપ શોધો.