Question
ગુરુજીની ……………….. લેવાની રીત પણ સાવ જુદી હોય છે!

Answer

પરીક્ષા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

હાં રે અમે પહોંચ્યાં હો આભલાને આરે, કે પૃથ્વીની .........................., (પાળે, દરિયા)
વારે વારે ................ ધોઈએ, થાળી-વાટકો ચકચકતાં ને તન અમારાં ઝગમગતાં. (હાથ ,વાળઝૂડ)
....................... પાથરું અને સવારથી સાંજ સુધી શાક વેચું. (પાથરણું, વઢ)
આપ આજ્ઞા આપો. પછી જુઓ ……………… નીચે આવે છે કે નહીં?
મામા ................. ના દિવસે કદાચ રાજકોટ નહીં જઈ શકે.(કરોડરજ્જુ , ભાઈબીજ)
કચ્છના રણમાં ઊજવાતો ઉત્સવ એટલે ........................... (ભૂંગા, રણોત્સવ)
ગઈ કાલે અમે અંબાજી ………………… ત્યારે મંદિર ખુલ્લું હતું. (જવું)
બાળકની પ્રવૃત્તિઓ કે રમતથી ક્યારેક નાનું કે મોટું નુકસાન થાય ત્યારે તે  .......................... કહેવાય. (તોફાન, વજ્ર)
હાથી ખૂબ ...................... હોય છે. (જાડું, વહેલું)
હનુમાનદાદા તો સૂર્યને જ  .......................... માનીને કૂદ્યા.. (ફળ, તોફાન)