Question
“હાલો, મીર હવે હાંઉ કરો હાં !” આ વાક્ય કોણ બોલે છે ?

Answer

“હાલો, મીર હવે હાંઉ કરો હાં !” આ વાક્ય મેઘ ઢોલી બોલે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વૃદ્ધ સ્ત્રીઓ ની ડીશમાં વેઈટર કેટલું પીરસતો હતો?
કુરિયનની મુલાકાત કોની સાથે થાય છે ?
લેખકે શીમળાના છોડને કાપવાનું કહ્યું, તો બલાઈએ શું કર્યું?
પોર્ટુગીઝ ઑફિસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે શું કરતા?
અમથી માં શું કરી રહ્યા હતા ?
કાન્તિના મોટાભાઈ ક્યાં નોકરી કરતા હતા?
આ લઘુકથામાં અમથીમાના કયા બે ગુણો દર્શાવ્યા છે ?
સર અમલનાં મકાનનાં દીવાનખાનાની લાદી ઉપર શું છ ?.
સાંયફેરીનાં ગીતમાં બે પ્રકારની ધજાનીવાય થયેલી છે. આ બે પ્રકારનીધજાનાં નામ જણાવો.
શ્યામ બેનેગલેએ તૈયાર કરેલી ‘મંથન’ ફિલ્મ, જે દૂધ ઉત્પાદક સહકાર મંડળીના વિસ્તર અને કાર્યોના પ્રચાર – પ્રસાર માટે હતી, તે અંગેના ખર્ચના રૂપિયા દસ લાખ કેવી રીતે ભેગા કરાયા હતા $?$