Question
હાથ, ગળા અને કાનનાં સાચાં આભૂષણો ક્યાં છે?

Answer

હાથનું સાચું આભૂષણ દાન છે, ગળાનું સાચું આભૂષણ સત્ય છે અને કાનનું સાચું આભૂષણ શાસ્ત્રનું શ્રવણ (સાંભળવું) છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free