'હેમલકસા' અનાથાલયમાં સૌપ્રથમ સભ્ય વાંદરાનું બચ્યું “બબલી' છે. તે પછી કૂતરો, હરણ, રીંછ, ચિત્તા ઉપરાંત નીલગાય, શિયાળ, જરાખ, મોર, સાપ, નાગ, ખિસકોલી, ઘો, મગર વિગેરે 60 - 65 જેટલાં પશું-પખીઓ ખુશીથી ભેગાંરહેતાં હતાં. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો : (દરેકનો 1 ગુણ) વાંદરાના બચ્ચાનું નામ લેખકે શું રાખ્યું હતું ? વાંદરાના બચ્ચાનું નામ લેખકે 'બબલી' રાખ્યું હતું. હરણના બચ્ચાની આંખ જન્મ પછી કેટલા દિવસ બંધ રહે છે ? હરણના બચ્ચાની આંખ જન્મ પછી ચાર-આઠ દિવસ બંધ રહે છે.