Question
હરિને સૂવા માટે કવિ શું આપવાનું નક્કી કર્યું છે ?

Answer

હરી ને સુવા-બેસવા માટે કવિએ હીંડોળાની, ખાટલાની તેમજ ઢોલિયાની વ્યવસ્થા કરી છે. આ તમામ સુવિધા હરિને આપવાનું કવિ જણાવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free