Question
હુમાયુનું મૃત્યુ કેવી રીતે થયું હતું?

Answer

હુમાયુ સાંજે પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી પગથિયાં ઊતરતાં પડી જતાં તેનું મૃત્યુ થયું હતું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free