Question
ઇબ્નબતૂતા $..........$ ના સમયમાં ભારતની મુલાકાતે આવ્યા હતા.

Answer

મહંમદ તઘલખ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગુજરાતમાં $……....$ અને $……....$ ના દરિયાકિનારે વાવાઝોડાની ભારે વિનાશક અસરો અનુભવાય છે.
જંગલો $.............$ને વિષમ બનતી અટકાવી ભેજ જાળવી રાખે છે.
$..........$ એ ગુજરાતનું એક વિશિષ્ટ સ્થાપત્ય છે.
રાષ્ટ્રીય વનનીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના $.............$ વિસ્તારમાં જંગલો હોવા જોઈએ.
સુલતાન જલાલુદીન પછી $..........$ ખલજી દિલ્લીની ગાદીએ આવ્યો.
$..........$ ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા.
પાણિપતના ત્રીજા યુદ્ધમાં મરાઠા સૈન્યના પરાજયના સમાચાર મળતાં આઘાતથી પેશ્વા $........$ નું અવસાન થયું.
મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યની $..........$ વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી છે.
દરિયાઈ અને જમીનની લહેરો એ $............$ પવનો છે.
ગુજરાતમાં $..........$ માં દર વર્ષે ડાંગ$-$દરબાર યોજાય છે.