નીચે આપેલ કેટલા બિંદુઓ અસમતા $2 x-3 y>-5 ?$ નું સમાધાન કરે છે $(1,1)(-1,1),(1,-1),(-1,-1),(-2,1)(2,-1),(-1,2)$ અને $(-2,-1)$
→મર્યાદાઓની અસમતા સંહતિ $2 x+y \leq 10, x+3 y \leq 15, x, y \geq 0$ થી રચાતા શક્ય ઉકેલના પ્રદેશનાં શિરોબિંદુઓ $(0, 0), (5, 0), (3, 4)$ અને $(0, 5)$ છે. ધારો કે $Z =p x+q y,$ $p, q>0 .$ . જો $Z$ ની મહત્તમ કિંમત શિરોબિંદુ $(3, 4) $ અને $(0, 5)$ બંને આગળ મળે તો $p$ તથા $q$ વચ્ચેનો સંબંધ
→જો $f(x) = \left\{ {\begin{array}{*{20}{c}}{\,\,\,\,\,\,\,\,\sin x,}&{{\rm{for \,\, }}x \ge 0}\\{1 - \cos x,}&{{\rm{for \,\,}}x \le 0}\end{array}} \right.$ અને $g(x) = {e^x}$ તો $(gof)'(0) =$
→રેખા $\frac{{x\,\, - \,\,2}}{3}\,\, = \,\,\frac{{y\,\, + \;\,1}}{4}\,\, = \,\,\frac{{z\,\, - \,\,2}}{{12}}$ અને સમતલ $x\,\, - \,\,y\,\, + \;\,z\,\, = \,\,5$ ના છેદબિંદુથી બિંદુ $\left( { - 1,\,\,\, - 5,\,\, - 10} \right)$ નું અંતર .......
→