MCQ
$\int_{}^{} {{x^2}\sec {x^3}\;dx} = $
  • A
    $\log (\sec {x^3} + \tan {x^3})$
  • B
    $3(\sec {x^3} + \tan {x^3})$
  • $\frac{1}{3}\log (\sec {x^3} + \tan {x^3})$
  • D
    એકપણ નહિ.

Answer

Correct option: C.
$\frac{1}{3}\log (\sec {x^3} + \tan {x^3})$
c
(c) Put ${x^3} = t \Rightarrow 3{x^2}dx = dt$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $a + b + c = 0,$ તો આપેલ વિધાન પૈકી કયું સત્ય બને.
$1 + {\cot ^2}({\sin ^{ - 1}}x) = $
રેખાઓ $\frac{{x - 1}}{k} = \frac{{y - 2}}{2} = \frac{{z - 3}}{3}\ $ અને $\ \frac{{x - 2}}{3} = \frac{{y - 3}}{k} = \frac{{z - 1}}{2}$ છેદક રેખાઓ હોય, તો $k$ નું પૂર્ણાંક મૂલ્ય $............. .$
સમાંતર ફલકની બાજુઓ $ - 12i + \alpha k,\,\,3j - k$ અને $2i + j - 15k$ હોય અને ઘનફળ $546$ હોય તો  $\alpha  = $. . ..
જો બે સ્વતંત્ર ઘટનાઓ માટે જો બંને માંથી માત્ર એકજ ઘટના બંને તેની સંભાવના $\frac {26}{49}$ છે અને બંને માંથી એકપણ ઘટના ન બને તેની સંભાવના $\frac {15}{49}$ તો બંને ઘટનામાંથી જેની સંભાવના વધુ હોય તે મેળવો.
જો $\begin{vmatrix}a-x&c&b\\c&b-x&a\\b&a&c-x\end{vmatrix}= 0$ નો એક ઉકેલ ....... છે.
વિધાન $1 :|\tan x - \tan y| < |x-y|, \forall x, y \in \left(-\frac{\pi}{2}, \frac{\pi}{2}\right)$
વિધાન $2 :$ જો વિધેય $f$ એ કોઈક વિવૃત અંતરાલ ૫૨ વિકલનીય હોય તથા $|f'(x)| \leq M$ તો $|f(x) - f(y)| \leq M |x-y|$
સદીશો $\overrightarrow{a}=\hat{i}+\hat{j}+\hat{k}, \overrightarrow{b}=\hat{i}-\hat{j}+2\hat{k}$ અને $\overrightarrow{c}=x\hat{i}+(x-2)\hat{j}-\hat{k}$ માટે $\overrightarrow{c}$ એ $\overrightarrow{a}$ અને $\overrightarrow{b}$ ના સમતલમાં હોય, તો $x=\ .......$
જો $(2, -6), (5, 4)$ અને $(\mathrm{k}, 4)$ શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ $35$ ચોરસ એકમ હોય, તો $\mathrm{k}$ નું મૂલ્ય .............. .
$\lambda>0$ માટે, ધારોકે સદિશી $\vec{a}=\hat{i}+\lambda \hat{j}-3 \hat{k}$ અને $\vec{b}=3 \hat{i}-\hat{j}+2 \hat{k}$ વચ્ચેનો ખૂણો $\theta$ છે. જો સદીશ $_{\bar{\alpha}+\bar{b}}$ અને $_{\bar{\alpha}-\bar{b}}$ લંબ હોય, તો $(14 \cos \theta)^2$ નું મૂલ્ય............. છે.