MCQ
$\int_0^{\pi /3} {\cos 3x\,dx = } $
  • A
    $\pi $
  • $0$
  • C
    $\frac{\pi }{2}$
  • D
    $\frac{\pi }{4}$

Answer

Correct option: B.
$0$
(b) Required value is $\left[ {\frac{{\sin 3x}}{3}} \right]_0^{\pi /3} = 0$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સદીશો $a, b, c$ ના મૂલ્યો અનુક્રમે  $3, 4, 5$ છે અને  $a$ અને $b + c,\,\,b$ અને $c + a,\,\,c$ અને $a + b$ પરસ્પર લંબ હોય તો સદીશ $a + b + c$ નું મૂલ્ય મેળવો.
જો ${e^y} + xy = e$ હોય તો $x = 0$  આગળ ક્રમયુક્ત જોડ $\left( {\frac{{dy}}{{dx}},\frac{{{d^2}y}}{{d{x^2}}}} \right)$ ની કિમંત મેળવો.
વિધેય ${x^4} - 4x$ એ. . . .અંતરાલમાં ઘટતું વિધેય છે .
એક વક્ર $y=f(x)$ એવિ રીતે આપેલ છે કે જેથી તેનો કોઈ બિંદુ $(x, y)$ આગળનો સ્પર્શકનો ઢાળ $\left(\frac{-y}{x}\right)$ ના સમપ્રમાણમાં છે. જો વક્ર બિંદુઓ  $(1,2)$ અને $(8,1)$ માંથી પસાર થાય છે તો $\left| y \left(\frac{1}{8}\right)\right|$ ની કિમંત મેળવો.
જો સંમાતર ફલકની ત્રણ બાજુઓ $2i - 3j,\,\,i + j - k$ અને $3i - k$ હોય તો સંમાતર ફલકનું ઘનફળ મેળવો
Let $A$ and $B$ be two events such that $P\left( {A \cap B} \right) = \frac{1}{6},\,P(A \cup B) = \frac{{31}}{{45}},\,P(\bar B) = \frac{7}{{10}}$ , then
$\int_{}^{} {{{\sin }^3}{\kern 1pt} x{{\cos }^2}x\;dx = } $
સદીશ $\vec{a}$ એ  સદીશો $\hat{i}, \hat{i}+\hat{j}$ અને સદીશો $\hat{i}-\hat{j}, \hat{i}+\hat{k}$ દ્વારા રચાતા સમતલોની છેદરેખાને સમાંતર છે. જો સદીશ $\vec{a}$ અને સદીશ $\vec{b}=\hat{i}-2 \hat{j}+2 \hat{k}$ વચ્ચેનો ગુરુકોણ મેળવો.
જો ${I_n} = \int\limits_{ - n}^n {{{\tan }^2}\left\{ x \right\}dx} $ હોય તો    (કે જ્યાં  {.} એ અપૂર્ણાંક ભાગ વિધેય છે અને $n \in  N$ )
બાજુઓ $2 x, 4 x$ અને $5 x$ વાળો લંબધન અને ત્રિજ્યા $r$ વાળો બંધ અર્ધગોલક ધ્યાને લો. જો તેમના પૃષ્ઠફળોનો સરવાળો અચળ $k$ હોય, તો તેમના ધનફળનો સરવાળો મહત્તમ થાય :તેવો ગુણોત્તર $x: r=$