MCQ
$\int\limits_{\frac{1}{2}}^2 {\frac{1}{x}{{\tan }^{2015}}\left( {x - \frac{1}{x}} \right)dx} $ મેળવો.
  • A
    $\frac{1}{2}$
  • B
    $2$
  • C
    $0$
  • D
    $\frac{1}{2015}$

Answer

Put $x = \frac{1}{t}$ we get $I = - I \Rightarrow I =0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $A = \left[ {\begin{array}{*{20}{c}}4&2\\3&4\end{array}} \right],$ તો $|\text{adj}\ A| =\ . . ..$
જો $\int {\frac{{{a^x}{e^{3x}}}}{{{b^x}{c^x}}}}$ $dx = \frac{1}{P}\left( {\frac{{{a^x}{e^{3x}}}}{{{b^x}{c^x}}}} \right) + K$; તો  $P =$  ??
સમતલના અભિલંબ સદિશનું માન $3\sqrt{3}$ છે. સમતલનો અભિલંબ ત્રણેય યામાક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવે છે. જો આ સમતલ બિંદુ $\left( {3, - 1,2} \right)$ માંથી પસાર થતું હોય, તો તેનું સમીકરણ $ ....... .$
$cos^{-1}\left\{\frac{1}{\sqrt{2}}\left(cos \frac{9\pi}{10}-sin\frac{9\pi}{10}\right)\right\}=..........$
જો $y = {\left[ {x + \sqrt {{x^2} - 1} } \right]^{15}} + {\left[ {x - \sqrt {{x^2} - 1} } \right]^{15}}$ ,તો $\left( {{x^2} - 1} \right)\frac{{{d^2}y}}{{d{x^2}}} + x\frac{{dy}}{{dx}}$ મેળવો.
સમીકરણ $(2y - 1)\,\,dx - (2x + 3)\,dy = 0$ નો ઉકેલ મેળવો.
જો $a$ અને $b$ એ બે સદિશ હોય કે જેથી $a . b = 0$ અને $a × b = 0, $ તો .....
અહી વક્ર $y=f(x)$ એ વિકલ સમીકરણ $\frac{d y}{d x}+\frac{x y}{x^{2}-1}=\frac{x^{4}+2 x}{\sqrt{1-x^{2}}}, x \in(-1,1)$ નો ઉકેલ છે કે જે ઉગમબિંદુમાંથી પસાર થાય છે. તો $\int_{-\frac{\sqrt{3}}{2}}^{\frac{\sqrt{3}}{2}} f ( x ) dx$ ની કિમંત મેળવો.
$x -$ અક્ષનું સમીકરણ .....
${d \over {dx}}\log \tan \left( {{\pi \over 4} + {x \over 2}} \right) = $