Question
જાસૂસ થવામાં ક્યાં ક્યાં જોખમ રહેલાં છે ?

Answer

જાસૂસોએ ગુનાનો ભેદ ઉકેલવા માટે દરેક ઋતુમાં સતત દિવસ-રાત ફરતું રહેવું પડે છે. શોધખોળ માટે અજાણ્યા દૂરના વિસ્તારમાં જવું પડે છે. કોઈ વાર ગુનેગારને જાસૂસ તરીકેની ઓળખ થઈ જાય તો જાસૂસ અને તેના પરિવાર પર જીવનું જોખમ પણ બને છે. આમ જાસૂસ થવામાં ઘણાં જોખમ રહેલાં છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આયા ફિયોનાને પાછા ઘરે લઈ જતાં જતાં શું કહેતી હતી ?
પહેલવાને બચ્ચાને કેવી રીતે પાણીમાં ડુબાડવાનો પ્રયાસ કર્યો $?$
બાળક નિશાળે પહોંચવા આવ્યો ત્યારે વરસાદ રસ્તામાં મળ્યો.
સહેલીઓ સાથે મેળાપ થતાં ફિયોના કેવી લાગણી અનુભવતી હશે $?$ કેમ $?$
અળસિયું અને દેડકો બેમાંથી તમને કોની તકલીફ મોટી લાગે છે ? કેમ ?
કાતરિયામાં બિલ્લી પેઠી'તી, એ વાતની છોકરાઓને ક્યારે ખબર પડી ?
ધાબડધીંગી પોતાનાં બચ્ચાંને શા માટે સાચવતી હતી $?$
જો કોઈનાં મમ્મી ધાબડધીંગી જેવાં અને પપ્પા પહેલવાન જેવા હોય તો તમે તેઓની સાથે શી/ કેવી વાતચીત કરો $?$
“હત્તારીની $!$ મારું ઘર તો નજીક જ લાગે છે.” $–$ આવું ફિયોના કેમ બબડતી હશે $?$
અષાઢ મહિનામાં વાતાવરણ કેવું હોય છે ? અષાઢ મહિનાના વરસાદનું વર્ણન કરો.