Question
જેઠીબાઈની ઓઢણી કયા નામથી પ્રખ્યાત થઈ ?

Answer

જે ઠીબાઈની ઓઢણી ‘પાન-દ-જેઠી’ નામથી પ્રખ્યાત થઈ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ત્રિભુવનદાસે કુરિયના આગમન પહેલા કઈ સંસ્થાની સ્થાપના કરી હતી?
કાન્તિના બા ક્યાં ક્યાં કામની જાણકારી રાખતા હતા?
“બા પાસે પૈસા હોય ક્યાંથી ? વિધવા બાઈ, બે છોકરા ઉછેરીને મોટા કર્યા, ભણાવ્યા, પરણાવ્યા, એની પાસે હોય પણ શું ?: આવું કોણ માનતું ?
એકવાર કાનિએ કેવું નિશાન તાક્યું ?
છોકરાઓ ઝાડ પર પથ્થર ફેંકીને કાતરા પાડતા ત્યારે બલાઈ ની પ્રતિક્રિયા કેવી હતી?
“લે ગગી, આ કાપડાના કરીને આપું છું.” આ વાક્ય કોણ બોલે છે ?
સાંયફેરીનાં ગીતમાં બે પ્રકારની ધજાનીવાય થયેલી છે. આ બે પ્રકારનીધજાનાં નામ જણાવો.
કાનજી કામદારના દીકરાનું શું નામ હતું ?
દીપકને જરાક મટકું આવતા જ તે સ્વપ્નમાં શું જુએ છે?
”સસ્તું ભાડું અને સિદ્ધપુર ની જાતરા “ લેખક કોને જણાવે છે ?